તળાજા: ગેરકાયદેસર કારોબાર સામે કડક પગલાં : અલંગ પોલીસે એક ઇસમને PASA હેઠળ વડોદરા જેલ મોકલ્યો
દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા, ખાતે મોકલી આપતી અલંગ પોલીસ ટીમ ભાવનગર રેન્જના આઇ.જી.પી શ્રી આર.વી.અસારી સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ તથા તળાજા ડિવીઝનના નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.બી.નકુમ સાહેબશ્રીનાએ જિલ્લામાંથી દેશી દારૂ, મિલ્કત સંબધી તથા શરીરસંબંધી ગુન્હાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલ