મોડાસા: સહયોગ ચોકડી થી કેસરપુરા કંપા સહિતના વિસ્તારોમાં સહાયતા યોજાઈ
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહયોગ ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાંથી આ સાયકલિંગ યોજવામાં આવી હતી આ સાયકલિંગ મોડાસાના હાજીરા વિસ્તાર માદાપુર કંપા કેસરપુરા કંપા સહિતના વિસ્તારોમાં થી પરત ફરી હતી સાયકલિંગમાં જિલ્લા કલેકટર નગરપાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓ પદાધિકારીઓ જોડાયા હતા