અઠવા પોલીસ દ્વારા દબાણ હટાવ કાર્યવાહી,ગીચ વિસ્તારોમાં જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, ચોક બજારથી નાનપુરા મટન માર્કેટ સુધીના વિસ્તારોમાં જાહેર રસ્તા ખુલ્લા કરાયા. પીઆઇ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચે કામગીરીમાં જોડાયા, સુરત મહાનગરપાલિકા દ્વારા જેસીબી મશીનથી જ્યારે કાયદેસર તમામ દબાણો દૂર કરવામાં આવ્યા