નડિયાદ: નવરાત્રી પર્વનો થનગનાટ, નડિયાદમાં એકસાથે ત્રણ મોટા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન.
Nadiad, Kheda | Sep 19, 2025 નવરાત્રી પર્વનો થનગનાટ, નડિયાદમાં એકસાથે ત્રણ મોટા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન. ઈકો ફ્રેન્ડલી, ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીનો આખરી ઓપ, ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ હજારો ખેલૈયાઓ માતાજીની ભક્તિ અને આરાધનામાં લીન થશે.સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવરાત્રી પર્વનું અનોખું આયોજન.