છોટાઉદેપુર: જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ ઉપપ્રમુખ કેમજીભાઈ ભીલના ખબરઅંતર પૂછ્યા
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કેમજીભાઈ ડુંગરા ભીલના ઘરે જઈ તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કેમજીભાઈના સ્વાસ્થ્યના ખબરઅંતર પૂછી જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી.