બારડોલી: પલસાણા ચાર રસ્તે અંડરપાસ બનાવવા ઈશ્વર પરમારે નીતિન ગડકરીને કરેલી રજૂઆતનો પ્રત્યુત્તર મળતા હવે રાહત મળશે
Bardoli, Surat | Aug 29, 2025
પલસાણા ચાર રસ્તા ખાતે વધતા ટ્રાફિક ભારણને નિયંત્રિત કરવા માટે કડોદરા ચાર રસ્તાની જેમ અંડરપાસ બનાવવા બાબતે વિગતવાર રજૂઆત...