પેટલાદ: ટાઉનહોલથી બાવરી જકાતનાકા જવાના માર્ગ ઉપરની સહાય મહિલાને માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આશ્રમમાં લઈ જવામાં આવી
Petlad, Anand | Sep 16, 2025 પેટલાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી એક મહિલા ની :સહાય રસ્તા ઉપર જોવા મળ્યા હતા. સમગ્ર બનાવની જાણ માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ ને કરવામાં આવતા માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાને તેમના આશ્રમમાં લઈ જવામાં આવી હતી.