આણંદ શહેર: આણંદ જિલ્લાના સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને માર મારી યુટ કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પડતી એલસીબી આણંદ
આણંદ તથા ખેડા જિલ્લાના સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને માર મારી લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપી પડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આણંદ તથા ખેડા જિલ્લાના સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને માર મારી લૂંટ આચરનાર ચાર ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમેં ઝડપી પાડી સોજીત્રા પોલીસને સોપતા સોજીત્રા પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી