ભચાઉ: ભચાઉ અને રાપર વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી, SDM જ્યોતિબેન ગોહેલે પ્રાંત કચેરી ખાતેથી માહિતી આપી
Bhachau, Kutch | Sep 8, 2025
કચ્છમાં અતિભારે વરસાદને કારણે ભચાઉ તાલુકાનો નરા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. સામખિયાળી સૂરજબારી નેશનલ હાઇવે બેટમાં...