વિજાપુર: વિજાપુરમાં 5 માસ પૂર્વે સીઝ કરાયેલા ચોખા-ઘઉંના જથ્થામાં ભેળસેળની પોલખોલ
હિંમતનગરના વેપારી સામે પોલીસ ફરીયાદ નોંધાઈ
વિજાપુર મામલતદારે પાંચમાસ પૂર્વે ગ્રાન્ડબંસરીહોટલપાછળ આવેલા ખાનગી ગોડાઉનમાંચેકિંગ દરમિયાન સીઝ કરાયેલા ચોખા અને ઘઉંના જથ્થાની લેબોરેટરી રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો.જેના રિપોર્ટમાં ઘઉંનો પાસ થયો ફોર્ટિફાઇડ ચોખાનો નમૂનો પણ સ્ટાન્ડર્ડ મુજબ પાસ પરંતુ ચોખામાં ફોર્ટિફાઇડરાઇસ કર્નલ્સ દાણા મળી આવ્યા હતા.અતુલસિંહ ભાટીએ ગોડાઉનમાં માલનોસંગ્રહ કરનાર વેપારી સોહિલરાણાવાડિયા સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ સોમવારે 12 કલાકે તપાસ હાથ છે.