દસાડા: દસાડા તાલુકામાં ભારે વરસાદની સ્થિતિને લઈને નાના ગોરૈયા ગામે ભરાયા ખેતરોમાં પાણી : ખેડૂતના પાકને નુકશાન ની ભીતિ
Dasada, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામે ત્રણ દિવસ થી પડી રહેલા અવિરત વરસાદ ને પગલે ક્યાંક ખેતરોમાં પાણી...