ડેડીયાપાડા: ભરાડા (રેલ્વા) ખાતે સમસ્ત યુવા ગ્રુપ દ્વારા ઓપન ડે નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા કર્યુ.
ભરાડા (રેલ્વા) ખાતે સમસ્ત યુવા ગ્રુપ દ્વારા ઓપન ડે નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું આયોજન દરમિયાન ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા સાથે આગેવાન ઉપસ્થિત.