જામનગર શહેર: લાખોટા તળાવમાં પાણીની ભરપૂર આવક બાદ છલકાવાની તૈયારીમાં, શહેરીજનોમાં ખુશીનો માહોલ
Jamnagar City, Jamnagar | Sep 8, 2025
જામનગરની શાન સમા લાખોટા તળાવમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે, ઉપરવાસમાં ભારે વરસાદને લીધે કેનાલમાં પાણીની આવક થતા લાખોટા...