વિજાપુર: વિજાપુર અભરામ ગામના ઇસમે મજૂરી ના પોતાના સગા ભાઈ પાસે પૈસા માંગતા મારમારતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વિજાપુર અભરામપુરા ગામે રહેતા સુરેશભાઈ સેનમા તેમના ભાઈ મુકેશભાઈ સેનમા પાસે મજૂરી ના બાકીના લેવાના પૈસા માંગતા મુકેશભાઈ ઉશ્કેરાઈ ને તેમના ભાઈ સુરેશભાઈ ને ધોકો મારી ગાળો બોલી મારમારતા સુરેશભાઈ સેનમા એ મુકેશભાઈ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ ગુરૂવારે બપોરે બે કલાકે મુકેશભાઈ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.