મોડાસા: મુખ્ય બજાર વિસ્તારમાં જીએસટી ઉત્સવમાં જોડાયા રાજ્ય સરકારના મંત્રી
રાજ્ય સરકાર દ્વારા જીએસટીનું સ્લેબ ઘટાડીને 5% કહ્યું છે તેને લઈને સરકાર દ્વારા આપે લોકો સુધી જરૂરી જાણકારી આપવામાં આવી રહી છે મોડાસા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર તેમજ મોડાસા તાલુકા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનો દ્વારા બજારોમાં વેપારીઓ સાથે વાતચીત કરી હતી