ચુડા પોલીસ 5 જાન્યુ બપોર ના સમયે શહેરમાં પેટ્રોલીંગ માં હતી તે દરમિયાન શાક માર્કેટ રોડ પર પહોંચી ત્યારે એક શખ્સ લથડિયાં ખાતો લોકો સાથે બકવાસ કરતો હોય પોલીસે તેનુ મોઢું સુંઘતા તેણે કેફી પીણુ પીધેલો હોય અને થોથરાતી જીભે પોતાની ઓળખ મુકેશ હીરા ત. કોળી હોવાનુ જણાવતાં પોલીસે આરોપી ની અટક કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે