હાલોલ: હાલોલના દેવ ડેમના 4 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતુ,નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવા અપીલ કરાઇ
Halol, Panch Mahals | Aug 31, 2025
હાલોલમાં આવેલ એકમાત્ર દેવડેમ ખાતે શનિવારના રોજ ભારે વરસાદ થતા દેવ ડેમ ખાતે 128 મી.મી.વરસાદ એટલે કે 5.12 ઇંચ જેટલો વરસાદ...