મહુધા: અલીણા ગામે રામનગર પાટીયા પાસે કસાઈના કબ્રસ્તાનમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.કારણ અકબંધ.
Mahudha, Kheda | Nov 13, 2025 તાલુકા અલીણા ગામે રામનગર પાટીયા પાસે કસાઈના કબ્રસ્તાનમાં એક યુવાને યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું મજૂરી કામ કરતા 18 વર્ષિય પરિમલભાઈ મોહનભાઈ તળપદાએ કોઈ કારણસર આપઘાત કર્યો ઘટનાની જાણ થતાં મહુધા પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી