મેઘરજ: PM મોદી ના જીવન કવન વિશે PCN હાઇસ્કુલ ખાતે પ્રદર્શની યોજવામાં આવી
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજરોજ મેઘરજ ખાતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જીવન કવન વિશે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, હર્ષદભાઈ દોશી, અરવલ્લી જિલ્લા સંગઠન ઉપપ્રમુખ આ કાર્યક્રમના ઇન્ચાર્જ યશપાલસિંહ બાપુ , પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય શ્રી રમેશભાઈ પટેલ, મેઘરજ સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ, મહામંત્રી સંજયભાઈ ચૌધરી, સવાભાઈ ખરાડી, હાઈસ્કૂલના ટ્રસ્ટી