સાણંદ: સાણંદ GIDCમાં ખુનના આરોપી મહેસનું ગેરકાયદેસર પાન પાર્લર અને સેડ પર બુલડોઝર ફેરવાયું
સાણંદ GIDCમાં ખુનના આરોપી મહેસભાઈનું ગેરકાયદેસર પાન પાર્લર અને સેડ જડપી બુલડોઝર ફેરવાયું સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના ચરલ ગામના ત્રણ રસ્તા પાસે GIDCની સરકારી જમીન પર અસામાજિક તત્વો સાથે સંકળાયેલા અને અગાઉ ખુનના ગુનામાં આરોપી રહી ચૂકેલા મહેસભાઈ મેલુભાઈએ ગેરકાયદેસર દબાણ કરી પાન પાર્લર તેમજ ટીનના સેડ બનાવેલા હતા...