હિંમતનગર: ખેડૂતને ધમકી આપનાર ગ્રામસેવક સામે કાર્યવાહી કરાશે, ખેતીવાડી અધિકારીએ આપી પ્રતિક્રિયા
સર્વેને બદલે ખેડૂતને સરકારી કામમાં રોકાવટની ધમકી આપનાર ગ્રામસેવક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા ખેતીવાડી અધિકારી બી જે જોષી એ આપી પ્રતિક્રિયા