ધંધુકા: *પડાણા ગામના લોકોએ આપ્યો સહયોગનો હાથ : કુદરતી આફત પીડિતો માટે એકતા અને માનવતાનું અનોખું ઉદાહરણ*#dhandhuka #ધંધુકા
*પડાણા ગામના લોકોએ આપ્યો સહયોગનો હાથ : કુદરતી આફત પીડિતો માટે એકતા અને માનવતાનું અનોખું ઉદાહરણ* ધંધુકા તાલુકાનું પડાણા ગામ ફરી એકવાર માનવતાનું પ્રતિક બની ગયું છે. પંજાબ રાજ્યમાં આવેલી કુદરતી આફતના સમાચાર મળતાં જ ગામના લોકોએ પોતાના સ્તરે સહાય માટે પગલાં ભર્યા હતા. ગામના યુવાનો, મહિલાઓ અને વડીલોએ મળીને રોકડ રકમ, કપડાં, અનાજ તથા દૈનિક ઉપયોગી સામગ્રી એકત્રિત કરી અને પીડિત પરિવારો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. ખાસ વાત એ છે કે નાના બાળકોમાંથી.