આજે સવારે 11 વાગ્યાથી આરટીઓ દ્વારા કુવાડવા હાઇવે પર એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, યમદૂત બની ઘૂમી રહેલ ઓવરલોડ વાહન ચાલકોને અટકાવી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ તેમની પાસેથી દંડ વસુલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.