માળીયા હાટીના: ચોરવાડ-હોલીડે કેમ્પ રોડનું નવીનીકરણ કરાશે
ચોરવાડ- હોલીડે કેમ્પ રોડનું નવીનીકરણ કરવામાં આવશે અને કામગીરી પણ ટુક સમયમાં શરૂ કરવામાં આવી શકે છે. ચોરવાડના અવિરત વિકાસ મા જુના બસ સ્ટેન્ડ ચોક ખાતેથી “ચોરવાડ - હોલીડેકેમ્પ વાઈડનીંગ રોડ નું ખાતમુહૂર્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ નાહસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગમા હાજર રહેલા આગેવાનો, કાર્યકરો અને નગરજનોનું સ્વાગત શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ મીઠાણી એ કર્યું હતું, નગરપાલિકા દ્વારા ચાલતા કામો અને આવનારા દિવસોમાં થવાના વિકાસ ના કા