નલિયામાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડી તાપમાન સોમવારે 6 ડિગ્રી નોંધાયું ભુજના તાપમાનમાં પણ સતત ઘટાડો 8.6 ડિગ્રી પર પહોંચ્યું ઉતરના ઠંડા પવનોની ઝડપ વધતા કચ્છમાં જનજીવન ઠુંઠવાયું રાજકોટ અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો રાજકોટ 10.3 અને અમરેલી 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું