ગોમતીપુર વિસ્તારના મદની મોહલ્લા નજીક ઘરમાં ઘૂસી મારામારી કર્યાની ફરિયાદ સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સમજાવવા ગયેલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ પર પણ હાથ ઉઠાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો