મોડાસા: ગુજરાત- રાજસ્થાન બોર્ડરના ભેંસલા નજીક સર્જાયેલ અકસ્માતમાં મુલોજ ગામના એક યુવક સહિત બે લોકો ઇજાગ્રસ્ત.
Modasa, Aravallis | Aug 8, 2025
અરવલ્લી જિલ્લાના રાજસ્થાન બોર્ડરના ભેંસલા ગામ નજીક આજરોજ બાઈક અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો...