દાહોદના પરેલ વિસ્તારમાં રહેતા અને હાલ પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામના વતની અરવિંદભાઈ ડી.સોલંકી ના પુત્ર સોલંકી અર્પિતકુમાર અરવિંદભાઈ એ કે જેઓ મૂળ પંચમહાલના પણ પોતાની કર્મભૂમિ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુ.સોસાયટીમાં ડી.એલ.એડ કોલેજમાં 10 વર્ષ સુધી શૈક્ષણિક સેવા આપી શ્રી ગોવિંદ ગુરુ યુનિ,ગોધરા આર્ટ્સ ફેકલ્ટીમાં ગુજરાતી વિષયમાં ડૉ. અરુણાબેન.જી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ "ગુજરાતી ટૂંકી વાર્તામાં વૃદ્ધોના ભાવવિશ્વનું આલેખન : એક અભ્યાસ ( પસંદ કરેલી