ભાવનગર: પાક નુકશાની અને રાહત પેકેજ અંગે સીદસર ગામના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી
પાક નુકશાની રાહત પેકેજ અંગે સીદસર ગામના ખેડૂતોનો અભિપ્રાય.સરકારે ખેડૂતો માટે જાહેર કરેલ રાહત પેકેજ અંગે આજે તા.8.11.25 રોજ ભાવનગર ના ખેડૂતોએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સરકારે ખેડૂતો સાથે મજાક કરી છે.ખેડૂત આગેવાન ભીખાભાઈ એ જણાવ્યું કે ખેડૂતોની 50 ટકા કેસીસી લોન માફ કરવી જોઈએ.સરકાર જેટલું વધુ આપે તેટલું ઓછું છે ખેડૂતોનો આવાજ