Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

રાજકોટ પશ્ચિમ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેસકોર્સ ખાતે પૂતળા દહનનું ભવ્ય આયોજન, લેઝરશો,આતશબાજી શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન

Rajkot West, Rajkot | Sep 30, 2025
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે પણ રેસકોર્ષગ્રાઉન્ડ ખાતે દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે.આ અંગે વધુ વિગતો આપતા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હરેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષથી આ આયોજન થાય છે.આ વર્ષે 54 ફૂટનો ઊંચો રાવણ અને 45- 45 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે. પૂતળા દહનની સાથોસાથ આ વર્ષે લેઝર શો, આતશબાજી અને શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

MORE NEWS