પલસાણા: શહેરમાં નેશનલ હાઈવે 48 પર 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ: વાહન ચાલકો પરેશાન, હાઈવે ઓથોરિટી નિષ્ક્રિય, ઇંધણ અને સમયનો બગાડ
Palsana, Surat | Aug 31, 2025
ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે, અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. લોકોનો સમય અને ઇંધણનો દુર્વ્યય થઈ રહ્યો છે....