ગોવિંદપુર ભંડારીયા ગામે રસ્તા પર જ આરામ ફરમાવતા સિંહ દંપતીનો વીડિયો સામે આવ્યો,ખેડૂતોમાં ભયનો માહોલ
Veraval City, Gir Somnath | Sep 7, 2025
સિંહ દંપતીનો વધુ એક વિડીઓ સામે આવ્યો.કોડીનારના છાછર ગામે વાડી વિસ્તારમાં રહેઠાણ કરતું સિંહ દંપતી નજીકના ગોવિંદપુર...