વઢવાણ: મહાનગરપાલિકા વિસ્તારના મૂળચંદ ગામમાં છેલ્લા 30 દિવસથી પાણીના આવતા સ્થાનિક મહિલાઓએ વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો
Wadhwan, Surendranagar | Aug 19, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આઠ માસ થવા છતાં મૂળચંદ ગામમાં 30 દિવસથી પાણી ન...