કુતિયાણામાં દરેક વોર્ડમાં મહાસફાઈ અભિયાનનું કામ ધમધમ્યુ, રોગચાળો ફેલાય નહિ તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી
Porabandar City, Porbandar | Sep 13, 2025
કુતિયાણા શહેરમાં નગરપાલિકા દ્વારા રોગચાળો ફેલાઈ નહિ તે માટે સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી રહી છે. કુતિયાણા શહેરમાં...