ખંભાળિયા: મણીપુર હાબરડી ગામની બે સગીર વયની દિકરીઓ ગુમ થયેલ હોય જેની શોધખોળ કરી તેના વાલીને સોપી આપતી કલ્યાણપુર પોલીસ.
Khambhalia, Devbhoomi Dwarka | Jun 4, 2025
મ્હે. પોલીસ અધિક્ષક શ્રી નિતેષ પાંડેય સાહેબ દેવભુમી દ્વારકાનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર રાઠોડ સાહેબ નાઓએ...