સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સેનેટરી ટીમ દ્વારા શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પ્લાસ્ટિકમાં જથ્થા અંગે ચેકિંગ આજતરી બે લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરી અને દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે વેપારી સહિત સ્થાનિક લોકોને પણ સેનેટરી વિભાગના અધિકારી કેતનભાઇ શાહે અપીલ કરીને જણાવ્યું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ લોકોએ પણ ન કરો અને મહાનગરપાલિકાને સાત સહકાર આપો. તેમજ સુરેન્દ્રનગરને સ્વસ્થ રાખવા સૌ સાથે મળીને આ કાર્યમાં સહભાગી થવા અપીલ કરી છે