શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ ભચાઉ શહેરની મુલાકાત લીધી હતી. જે બાદ શ્રમ, રોજગાર, ગ્રામ્ય વિકાસ કામગીરીની સમીક્ષા કરી હતી. વધુમાં તેમણે આઈ ટી આઈની મુલાકાત લઈ અને છાત્રોએ બનાવેલ મોડલનો નિરીક્ષણ કરીને વિધાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
ભચાઉ: શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ ભચાઉમાં રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગ કામગીરીની સમીક્ષા કરી - Bhachau News