શહેરની ઓળખ એવા ઐતિહાસિક કીર્તિસ્તંભ ઉપર વૃક્ષ ઊગી નીકળતા જાગૃત નાગરિકે ફોટા પાડીને વાયરલ કર્યા
Palanpur City, Banas Kantha | Sep 8, 2025
પાલનપુર શહેરની ઓળખ એવા ઐતિહાસિક કીર્તિસ્તંભ ઉપર વૃક્ષ ઊગી નીકળતા શહેરના જાગૃત નાગરિક રવિ સોનીએ ફોટા પાડીને આજે સોમવારે...