ટ્રાફિક પોલીસ દ્વારા સિદ્ધપુર ચાર રસ્તા ખાતે 6 ગાડીઓ ડિટેઇન કરી,અન્ય 9 ગાડીઓ સામે પણ  વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરાઈ
Patan City, Patan | Sep 26, 2025
પાટણ શહેર સહિત હાઇવે વિસ્તારોમાં નંબર પ્લેટ વગર ની કાળા કાચ વાળી અને ખાસ કરીને નંબર પ્લેટ ની જગ્યાએ રામાધણી લખેલી ગાડીઓ ની સામે પાટણ પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ તમામ ગાડીઓને પકડીને ડિટેઇન કરવામાં આવી રહી છે તો ક્યાંક રામાધણી ની પ્લેટ કાઢી કાળી ફિલ્મ ઉતારવામાં આવી રહી છે ત્યારે પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા સુદામા ચોકડી થી સાઈબાબા ત્રણ રસ્તા સુધી 6 જેટલી ગાડીઓને ડિટેઇન કરી 9 ગાડીઓ સામે વિવિધ ગુનાઓ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો