વડોદરા / સાવલી— સાવલી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને અંગત બાતમી મળી હતી કે હાલોલ તરફથી એક્ટીવા પર વિદેશી દારૂ લવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તરત જ વોચ ગોઠવી. થોડી વારમાં વાદળી રંગની જીજે 17 CJ 3182 નંબરની એક્ટીવા આવતી જોવા મળી. પોલીસે એક્ટીવા ને અટકાવી તપાસ કરી તો સ્કૂટરમાંથી 158 નંગ કોટરની બોટલ મળી આવી. તેની બજાર કિંમત લગભગ 39 હજાર 500 રૂપિયા થાય છે. અત્રે સાથે એક્ટીવા અને મોબાઇલ ફોન મળી કુલ 64 હજાર 5