હાંસોટ: ખરચ ગ્રામ પંચાયતની સ્કૂલમાં બાંધકામ સાઇટ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે લિફ્ટ તૂટી પડતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી
Hansot, Bharuch | Aug 22, 2025
મૂળ દાહોદ અને હાલ હાંસોટ તાલુકાના ખરચ ગામની ગ્રામ પંચાયતની સરકારી સ્કૂલની બાંધકામ સાઇટ ખાતે રસૂલ ખીમા ખરાડીયા પોતાની...