વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં દુકાન ભાડે આપી ભાડા કરાર ન કરી તથા ભાડે રાખનારની વિગતોની જાણ નજીકના પોલીસ મથકે ન કરતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નથી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ: નાના બજાર વિસ્તારમાં દુકાન ભાડે આપી ભાડા કરાર ન કરતા જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો - Anand News