આણંદના વાસદ મહીસાગર નદીમાં રેતી ખનન પર ફ્લાઇન્ગ સ્કોડ દ્વારા ઓચિંતી થી તપાસ કરવામાં આવી હતી.વાસદ નદી માં ગેરકાયદેસર રેતી ખનન કરતા સાધનો જપ્ત કર્યા હતા.
આણંદ શહેર: વાસદ મહીસાગર નદીમાં ચાલી રહેલા બેફામ રેતી ખનન ને લઇ ફ્લાયિંગ સ્કોડ ના દરોડા, વાહનો જપ્ત કરાયા - Anand City News