હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ અંતર્ગત બોટાદ શહેરમાં જિલ્લા પોલીસ વડાએ પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યુ
Botad City, Botad | Aug 31, 2025
હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ અંતર્ગત બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા એ...