વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા જૈન હોસ્પિટલ ફીડરના સમારકામને પગલે સુભાષ રોડ સહિતના વિસ્તારોમાં પાવર ઓફ રહેશે
Veraval City, Gir Somnath | Sep 15, 2025
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા નવરાત્રી મહોત્સવના અનુસંધાને તા.16 ને મંગળવારે સવારે 9.00 થી 1.30 સુધી 11 કેવી જૈન હોસ્પિટલ ફીડર નું સમારકામ હોવાથી ચાર ચોક, સુભાષ રોડ, જૈન હોસ્પિટલ રોડ,વખારીયા બજાર,લાબેલા રોડ, ઘાણી શેરી, જુના રબારીવાડા,બહારકોટ, જુની મામલતદાર ઓફિસ, પાટણ દરવાજા,જબાર ચોક વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.સમારકામ પુર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાવર ચાલુ કરી આપવામાં આવશે.