વડોદરા દક્ષિણ: અધિકારી ની ખુરસી ને ચપ્પલો નો હાર પહરાવાયો, વોર્ડ -10 ની કચેરી ખાતે અનોખો હલ્લા બોલ #Jansamasya
Vadodara South, Vadodara | Sep 4, 2025
વોર્ડ નંબર 10 માં આવતા ખુશ્બુ નગર,રહેમતનગર,આતીફ નગર ખાતે રોડ રસ્તા અને ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નો તેમજ ઈદ એ...