વલ્લભીપુર: 07/10/2025 નાપી.જી.વી.સી.એલ. દ્વારા 220 કેવી લાઈનનું મેન્ટનસ ને લઇ 13 ફીડર બંધ કરાશે
આજે તારીખ 06/10/2025 ના રોજ રાત્રે 8 કલાકે મળતી માહિતી મુજબ વલ્લભીપુર તાલુકાના જ્યોતિ અને ખેતીવાડીના 13 ફિડરો 220 કેવિનું મેન્ટનસ કરવાનું હોવાથી પી.જી.વી.સી.એલ દ્વારા કાલે સવારે 7 વાગ્યા થી 2 વાગ્યા સુધી બંધ રખાશે જેની જાણ પી.જી.વી.સી.એલ દ્વારા સોશિયલ મીડીયા માં જાણ કરાઇ હતી