જામનગર શહેર: શહેરમાં ચાલી રહેલ પેચવર્ક કામગીરી અંગે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ વિગતો આપી
Jamnagar City, Jamnagar | Sep 12, 2025
જામનગર શહેરમાં વરસાદને લીધે ઠેર ઠેર રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી...