હાંસોટ: 70 વર્ષ જુના વડોલી-હાંસોટ માર્ગ પર આવેલ કિમ નદીના બ્રિજની માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ કરાયુ
Hansot, Bharuch | Aug 13, 2025
અંકલેશ્વરથી સુરતના ઓલપાડને જોડતા વડોલી વાંક નજીક કિમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે.ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર...