અંકલેશ્વર: એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંસાર માર્કેટ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
Anklesvar, Bharuch | Aug 12, 2025
ભરૂચ એલસીબીના પીએસઆઇ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે...